SBI Recruitment 2023: શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે. તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં અલગ અલગ પદો પર ભરતી કરવામાં આવી છે. તો અમારી તમને વિનતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાચજો અને જે લોકોને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ લેખ શેર કરજો.
SBI Recruitment 2023
પોસ્ટનું નામ | અલગ અલગ |
બેંકનું નામ | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 5 જૂન 2023 |
ઓફિશ્યલ વેબસાઈટ લીંક | https://www.onlinesbi.sbi/ |
પોસ્ટનું નામ
નોટીફિકેશનમાં જણાવ્યા અનુસાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં સ્પેશ્યાલિસ્ટ કેડર ઓફિસરમાં ભરતી કરવામાં આવી છે.
કુલ જગ્યા
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં કુલ 47 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે.
વયમર્યાદા
આ ભરતી માટે અરજી કરનારની ઉમેદવારની ઉંમર 32 વર્ષથી 42 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
લાયકાત
આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે અમુક શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. અરજી કરનાર ઉમેદવારે ઓછામા ઓછા 60 ટકા સાથે બીઇ, બીટેક, એમઈ અથવા એમટેક પાસ કરેલું હોવું જોઈએ.
પગારધોરણ
આ પોસ્ટ પર પસંદગી પામનારા ઉમેદવારોને આકર્ષક પગારધોરણ ઓફર કરવામાં આવે છે. જો તમે આ પરીક્ષા પાસ કરીને નોકરી માટે સિલેક્ટ થશો તો તમને પ્રતિ માસ રૂપિયા 63,840 થી 78,230 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.
અરજી ફ્રી
આ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારોએ રૂપિયા 750 અરજી ફી ચૂકવવાની રહેશે.
અરજી કરવાની પ્રક્રિયા
- આ પોસ્ટ માટે તમારે એસબીઆઇની ઓફિશ્યલ વેબસાઇટ પરથી અરજી ફોર્મ ભરવાનું રહેશે.
- વધારે જાણકારી માટે તમે ઓફિશ્યલ નોટિફીકેશન ચકાસી શકો છો.
રાજકોટ રોજગાર ભરતી મેળો 2023: રાજકોટ ITI ભરતી મેળો
અરજી કરવા માટેની લીંક
અરજી કરવા માટેની લીંક | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મહત્વપૂર્ણ તારીખ
આ ભરતી નોટીફિકેશન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 16 મે 2023ના રોજ બહાર પાડવામાં આવી છે
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 5 જૂન 2023
FAQs: આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતી કઈ બેંકમાં કરવામાં આવી છે?
આ ભરતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે
આ ભરતીમાં અરજી કરવાની અંત્તિમ તારીખ કઈ છે?
આ ભરતીમાં અરજી કરવાની અંત્તિમ તારીખ 5 જૂન 2023 છે.