રાજકોટ રોજગાર ભરતી મેળો 2023: રાજકોટ ITI ભરતી મેળો

રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 : રાજકોટ રોજગાર ભરતી મેળો અતુલ ઓટો લીમીટેડ (ભાયલા પ્લાન્ટ માટે -અમદાવાદ) દ્વારા તારીખ 22-05-2023ના રોજ ITI, આજીડેમ પાસે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે આયોજન કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લેવો. આ પ્રકાર ની માહિતી તમને અનુબંધ રોજગાર પોર્ટલ પર ઓનલાઈન મળી રહે છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો

રાજકોટ રોજગાર ભરતી મેળો 2023

પોસ્ટ ટાઈટલ રાજકોટ રોજગાર ભરતી મેળો 2023
પોસ્ટ નામ રાજકોટ રોજગાર ભરતી મેળો
કુલ જગ્યા 100
કંપની નામ અતુલ ઓટો લીમીટેડ
કામનું સ્થળ ભાયલા પ્લાન્ટ માટે -અમદાવાદ
ભરતી મેળા તારીખ 22-05-2023
ભરતી મેળા સમય સવારે 10 : 00 કલાકે
અનુબંધમ સત્તાવાર વેબ સાઈટ anubandham.gujarat.gov.in

રોજગાર ભરતી મેળો 2023

જે મિત્રો રાજકોટ ભરતી મેળા 2023ની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબજ સારો મોકો છે. રોજગાર ભરતી મેળા 2023 વિશેની તમામ માહિતી નીચે મુજબ છે.

આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Recruitment 2023, 1246 Vacancies, Application Form, Eligibility & Fee

ITI ટ્રેડ (બિનઅનુભવી / અનુભવી 01 વર્ષના આવકાર્ય)

રેગ્યુલર કોન્ટ્રાકટ જોબ અને એપ્રેન્ટીસશીપ માટે

એસમ્બ્લી, પેઈન્ટ શોપ, મેઈન્ટેનન્સ અને અન્ય વિભાગ માટે

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Anganwadi Recruitment 2023 Gujarat [10,000 Post ] Online Form @e-hrms.gujarat.gov.in

વાયરમેન, ફીટર, ઈલેક્ટ્રીશીયન, ડિઝલ મેકેનિક / મીટર મેકેનિક (બિન અનુભવી) પેઈન્ટર (પેઈન્ટ શોપ માટે – મેઈન ટોપ – કોટ લાઈનના અનુભવી)

CNC/મશીન શોપ (01-03 વર્ષના અનુભવી) : શાપર પ્લાન્ટ માટે

મશીનીસ્ટ / ટર્નર (મિલિંગ/ડ્રીલ/લેથ ઓપરેટર) : 05 જગ્યા, VMC & CNC ઓપરેટર : 05 જગ્યા

આ પોસ્ટ પણ વાંચો:   SBI Clerk Notification 2023, Exam Date, Eligibility, Fee, Application Form

સર્ટીફીકેટ (NCVT/GCVT).

ITI કોઈ પણ વર્ષમાં સરકારી/પ્રાઇવેટ ITIમાંથી પાસ કરનાર માટે.

અન્ય રાજ્યની ITIના વિદ્યાર્થીઓ પણ ઈન્ટરવ્યુમાં આવી શકે છે.

આકર્ષક પગાર (નવા મિનિમમ પગાર-ધારા મુજબ) + ફ્રી જમવાની સુવિધા + અન્ય લાભો, ઉમેદવારોએ પોતાનો બાયોડેટા, પ્રમાણપત્રો, ફોટોગ્રાફ અને આઈ.ડી.પ્રૂફ સાથે લાવવા.

વય મર્યાદા

18 થી 30 વર્ષ

સરનામું

ITI, આજીડેમ પાસે, ભાવનગર રોડ, રાજકોટ

ભરતી મેળા તારીખ / સમય

તારીખ : 22-05-2023 (સોમવાર), 10:00 વાગ્યે

રાજકોટ રોજગાર ભરતી મેળો 2023: રાજકોટ ITI ભરતી મેળો
રાજકોટ રોજગાર ભરતી મેળો 2023: રાજકોટ ITI ભરતી મેળો

મહત્વની લિન્કો

રોજગાર ભરતી મેળા જાહેરાત અહીં ક્લિક કરો

FAQs- કેટલાક પ્રશ્નો અને જવાબો

રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 કઈ તારીખે યોજાશે?

22-05-2023ના રોજ યોજાશે

અનુબંધમ રોજગાર પોર્ટલની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

anubandham.gujarat.gov.in

Leave a Comment