SMC Teacher Bharti 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો. અથવા તમારા મિત્ર સર્કલ કે તમારા પરિવારમાં કોઈને નોકરીની જરૂર છે. તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ. કારણ કે સુરત મ્યુનીસિપલ કોર્પોરેશન માં શિક્ષણ સહાયકની કેટલીક જગ્યા પર ભરતી આવી ગઈ છે. આ લેખ દ્વારા તમે આ ભરતી વિશે તમામ માહીતી આપવામાં આવશ. અને અમારી તમને વિનતી છે કે આ લેખને અંત સુધી જરૂર વચનો. અને જેને નોકરીની જરૂર હોય તેને આ લેખને શેયર કરજો
Surat Municipal Corporation Teacher SMC Teacher Recruitment 2023:
પોસ્ટનું નામ | શિક્ષણ સહાયક |
સંસ્થાનું નામ | સુરત મહાનગરપાલિકા |
નોકરીનું સ્થળ | સુરત,ગુજરાત |
નોટીફિકેશન તારીખ | 11 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 13 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 27 એપ્રિલ 2023 |
ઓફિશયીલ વેબસાઈટ લીંક | https://www.suratmunicipal.gov.in/ |
પોસ્ટનું નામ:
નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ સુરત મ્યુિનિસિપલ કોર્પોરેશન દ્વારા શિક્ષણ સહાયક એટલે કે શિક્ષકની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે
કુલ ખાલી જગ્યા:
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કુલ 7 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. આ તમામ જગ્યાઓ અંગેજી મિડિયમ માટેની છે
- સમાજીક વિજ્ઞાન માટે (2)
- ગણિત અને વિજ્ઞાન માટે (4)
- અંગ્રેજીમાં (1)
લાયકાત :
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં તમમાં વિષય માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લીંકની મદદ થી જાહેરાતમાં જોઈ શકો છો
પસંદગી પ્રક્રીયા :
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઑનલાઇન અરજી કર્યા બાદ તેમના જેતે કોર્સના મેરીટ તથા TAT મા મળેલા ગુણના આધારે કરવામાં આવશે.
પગારધોરણ:
સુરત મહાનગરપાલિકાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રૂપિયા 31, 340 ચૂકવામાં આવશે. ત્યારબાદ 42, 00ના ગ્રેડ પે અનુસાર રૂપિયા 9,300 થી 34,800 તથા 35,400 થી 1,12,400 રૂપિયા સુધી ચુકવવામાં આવશે. વધુ માહીતી માટે જાહેરાત વાચો.
અરજી કઈ રીતે કરવી:
- સૌ પ્રથમ નીચે આપેલી લીંકની મદદ થી જાહેરાત ડાઉનલોડ કરો. અને તેમાં હોવો કે તમે અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહી તે ચેક કરો.
- હવે સુરત મહાનગરપાલિકાની સતાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જાઓ
- ત્યાર પછી તમે Recruitment ના સેક્શનમાં જાઓ
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લીક કરો.
- હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડીટેઇલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ફોર્મ ભર્યા બાદ ફોર્મની ઓનલાઇન પ્રિન્ટ કાઢી લો
- આ રીતથી તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ
- Bank of Baroda Personal Loan: બેંક ઓફ બરોડામાં પર્સનલ લોન મેળવો ઘરે બેઠા
- Free Silai machine Yojana 2023: આ યોજનામાં કેટલી સહાય મળશે
- AMC Recruitment 2023:અમદાવાદ મહાનગરપાલિકામાં 51 જગ્યા પર ભરતી
- National Institute of Malaria Research Recruitment 2023: ધોરણ 12 પાસ માટે સરકારી નોકરીની તક
અરજી કરવા માટે જરૂરી લીંક
સતાવાર વેબસાઈટ પર જવા માટેની લીંક | અહીં ક્લિક કરો |
અરજી કરવાની લીંક | અહી ક્લીક કરો |
નોકરીની જાહેરાત માટે | અહી ક્લીક કરો |
મહત્વની તારીખ:
નોટીફિકેશન મા જણાવ્યા મુજબ સુરત મહાનગરપાલિકા ધ્વારા 11 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:13 એપ્રિલ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 27 એપ્રિલ 2023
FAQs: આ ભરતીના લગતા પ્રશ્નો અને તેના જવાબો
આ ભરતીનુ સ્થળ ક્યાં આવેલ છે?
આ ભરતીનું સ્થળ સુરત, ગુજરાત મા છે
આ ભરતીના ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે?
અંતિમ તારીખ 27 એપ્રિલ 2023
આ ભરતીની સંસ્થાનું નામ શું છે?
આ ભરતીની સંસ્થાનું નામ સુરત મહાનગરપાલિકા છે