SSC Recruitment 2023: શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે. તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે સ્ટાફ સિલેક્શન કમિશન અલગ અલગ જગ્યા પર ભરતી આવી ગઈ છે. તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાચજો અને જેને નોકરીની ખુબ જ જરૂર હોય તેમને આ લેખ શેર કરજો.
SSC CHSL Recruitment 2023
પોસ્ટનું નામ | અલગ અલગ |
કુલ જગ્યા | કુલ 1600 જગ્યા પર |
અરજી કરવાનું માધ્યમ | ઑનલાઇન |
નોટિફીકેશન તારીખ | 9 મે 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 9 મે 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 8 જૂન 2023 |
ઓફિશ્યલ વેબસાઇટ લીંક | https://ssc.nic.in/ |
પોસ્ટનું નામ
નોટીફિકેશમાં જણાવ્યા મુજબ સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે. જે નીચે મુજબ છે
- લોઅર ડિવીઝન ક્લાર્ક (LDC)
- જૂનિયર સચિવાલય સહાયક
- ડેટા એન્ટ્રી ઓપરેટર (ડીઇઓ) પે લેવલ 4 અને 5
- ડેટા એન્ટ્રી ઓપરેટર, ગ્રેડ ‘એ’ પે લેવલ 4
લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે લાયકાત માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા યુનિવર્સિટીથી ધોરણ 12પાસ અથવા સમકક્ષ લાયકાત ધરાવતા આ ભરતી માટે અરજી કરી શકશે
વય મર્યાદા
જે ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છે છે તેમની ઉંમર 18 વર્ષથી 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ
કુલ જગ્યા
આ ભરતી SSC CHSL ની ભરતીમાં કુલ 1600 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે
પગારધોરણ
- લોઅર ડિવીઝન ક્લાર્ક (LDC)/ જૂનિયર સચિવાલય સહાયક (JSA)- પે લેવલ- 2 (રૂ. 19900- રૂ. 63200)
- ડેટા એન્ટ્રી ઓપરેટર (ડીઇઓ) પે લેવલ -4 (રૂ. 25,500-81,100) અને લેવલ -5 (રૂ. 29,200- રૂ. 92,300)
- ડેટા એન્ટ્રી ઓપરેટર, ગ્રેડ ‘એ’ – પે લેવલ -4 ( 25,500 થી 81,100 રૂપિયા)
એપ્લિકેશન ફ્રી
આપણે જણાવી દઈએ કે જે ઉમેદવારો આ પોસ્ટસ માટે અરજી કરવા ઈચ્છે છે,તેમને એપ્લિકેશન ફ્રી તરીકે 100 રૂપિયા ચૂકવવા પડશે.
અરજી કેવી રીતે કરવાની રહેશે?
જે ઉમેદવારોને આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે, તેઓ તારીખ 8 જૂન 2023 અથવા તે પહેલાં SSC ની સત્તાવાર વેબસાઇટ પર જઇને ઓનલાઇન અરજી કરી શકો છો
આ ભરતીમાં અરજી કરવાનું માધ્યમ ઑનલાઇન છે. એટલે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે તમારે એપ્લિકેશન ફ્રી પણ ચૂકવવી પડશે.
અરજી કરવા માટેની લીંક
નોકરીની જાહેરાત વાચવા માટે | અહી ક્લીક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહી ક્લીક કરો |
મહત્વપૂર્ણ તારીખ
આ ભરતીની નોટીફિકેશન સ્ટાફ સિલેક્સન કમિશન દ્વારા 9 મે 2023 નાં રોજ બહાર પાડવામાં આવી છે
- ઑનલાઇન અરજી કરવાની શરૂઆતી તારીખ : 9 મે 2023
- ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : 8 જૂન 2023
FAQs: આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતીમા કેટલી જગ્યાઓ ભરતી કરવામાં આવી છે?
આ ભરતીમાં 1600 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે
આ ભરતીમાં અરજી કરવાનુ માધ્યમ કયું છે?
આ ભરતીમાં અરજી કરવાનુ માધ્યમ ઓનલાઇન છે
આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 8 જૂન 2023 છે