Vapi Nagarplika Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અને તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે વાપી નગરપાલિકામાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
Vapi Nagarplika Recruitment
પોસ્ટનું નામ | વિવિઘ |
સંસ્થાનું નામ | વાપી નગરપાલિકા |
નોકરી સ્થળ | ગુજરાત |
અરજી માધ્યમ | ઓફલાઈન |
નોટીફિકેશન તારીખ | 15 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 15 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 14 ઓગસ્ટ 2023 |
ઓફીશ્યલ વેબસાઇટ લીંક | https://vapimunicipality.com/ |
પોસ્ટનુ નામ
નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ વાપી નગરપાલિકા દ્વારા
- ક્લાર્ક
- વોલમેન
- ફાયરમેન
- મુકાદમ
- મેલેરીયા વર્કર
- વાયરમેન
- માળી
- ફાયર ઓફિસર
- સમાજ સંગઠક
કુલ ખાલી જગ્યા
- ક્લાર્ક:-06
- વોલમેન:-02
- ફાયરમેન:-05
- મુકાદમ:-06
- મેલેરીયા વર્કર:-01
- વાયરમેન:-01
- માળી:-01
- ફાયર ઓફિસર:-01
- સમાજ સંગઠક:-01
પગારધોરણ
પોસ્ટનું નામ | પગારધોરણ |
ક્લાર્ક | રૂપિયા 19,900 થી 63,200 |
વોલમેન | રૂપિયા 14,800 થી 47,100 |
ફાયરમેન | રૂપિયા 15,700 થી 50,000 |
મુકાદમ | રૂપિયા 15,000 થી 47,100 |
મેલેરીયા વર્કર | રૂપિયા 19,900 થી 63,200 |
વાયરમેન | રૂપિયા 15,700 થી 50,000 |
માળી | રૂપિયા 14,800 થી 47,100 |
ફાયર ઓફિસર | રૂપિયા 29,200 થી 92,300 |
સમાજ સંગઠક | રૂપિયા 25,500 થી 81,100 |
લાયકાત
પોસ્ટનું નામ | લાાયકાત |
ક્લાર્ક | ધોરણ 12 પાસ તથા અન્ય |
વોલમેન | ધોરણ 10 પાસ તથા અન્ય |
ફાયરમેન | ધોરણ 12 પાસ તથા અન્ય |
મુકાદમ | ધોરણ 7 પાસ તથા અન્ય |
મેલેરીયા વર્કર | ધોરણ 12 પાસ તથા અન્ય |
વાયરમેન | ધોરણ 10 પાસ તથા અન્ય |
માળી | ધોરણ 7 પાસ તથા અન્ય |
ફાયર ઓફિસર તથા સમાજ સંગઠક | કોઇપણ સ્નાતક તથા અન્ય/એમ.એસ.ડબલ્યુ તથા અન્ય |
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓફલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે પ્રેક્ટિકલ પરીક્ષા તથા લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચી લેવી.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- જાતિનો દાખલો
- ડિમાન્ડ ડ્રાફ્ટ (તમામ માટે અલગ અલગ)
- CCC સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
- ડિગ્રી
- ફોટો
- તથા અન્ય
મહત્વપૂર્ણ તારીખ
આ ભરતીની નોટીફિકેશન વાપી નગરપાલિકા દ્વારા તારીખ 15 જુલાઈ 2023 નાં રોજ બહાર પાડવામાં આવી છે.
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:15 જુલાઈ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:14 ઓગસ્ટ 2023
અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે વાપી નગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ vapimunicipality.com પર જઈ “ભરતી અંગેનો અરજીનો નમુનો” એટલે કે અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો તથા પ્રિન્ટ કાઢી લો.
- હવે આ ફોર્મમાં તમામ માહિતી ભરી તથા સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો.
- આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી (RPAD) દ્વારા જ અરજી કરવાની રહેશે.
- અરજી કરવાનું સરનામું – ચીફ ઓફિસરશ્રી, વાપી નગરપાલિકા, તાલુકો-વાપી, જિલ્લો-સુરત છે.
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |