Visva Bharati Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે વિશ્વ ભારતીમાં 10 પાસ થી અનુસ્નાતક સુધી કુલ 709 જગ્યા પર ખુબ મોટી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચો તેમજ જેમને નોકરીની ખુબ જરૂરિયાત છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.
Visva Bharati Recruitment 2023
| સંસ્થાનું નામ | વિશ્વ ભારતી યુનિવર્સિટી |
| પોસ્ટનું નામ | અલગ અલગ |
| નોકરીનું સ્થળ | ભારત |
| નોટિફિકેશનની તારીખ | 17 એપ્રિલ 2023 |
| ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 17 એપ્રિલ 2023 |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 16 મે 2023 |
| ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.visvabharati.ac.in/ |
પોસ્ટનું નામ:
- રજીસ્ટ્રાર
- ફાઈનાન્સ ઓફિસર
- લાઇબ્રરીયન
- ડેપ્યુટી રજિસ્ટ્રાર
- ઈન્ટરનલ ઓડિટ ઓફિસર
- આસિસ્ટન્ટ લાઇબ્રરીયન
- આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર
- સેકશન ઓફિસર
- આસિસ્ટન્ટ
- અપર ડિવિઝન ક્લાર્ક
- લોઅર ડિવિઝન ક્લાર્ક
- મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ
- પ્રોફેશનલ આસિસ્ટન્ટ
- સેમી પ્રોફેશનલ આસિસ્ટન્ટ
- લાઇબ્રરી આસિસ્ટન્ટ
- લાઇબ્રરી અટેન્ડન્ટ
- આસિસ્ટન્ટ એન્જીનીયર
- જુનિયર એન્જીનીયર
- પ્રાઇવેટ સેક્રેટરી
- પર્સનલ આસિસ્ટન્ટ
- સ્ટેનોગ્રાફર
- સિનિયર ટેક્નિકલ ઓફિસર
- ટેક્નિકલ આસિસ્ટન્ટ
- સિક્યુરીટી ઇન્સ્પેક્ટર
- સિનિયર સિસ્ટમ એનાલિસ્ટ
- સિસ્ટમ પ્રોગ્રામર
કુલ ખાલી જગ્યા:
વિશ્વ ભારતી યુનિવર્સિટી માં કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે તે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
| પોસ્ટનું નામ | કુલ ખાલી જગ્યા |
| રજીસ્ટ્રાર | 01 |
| ફાઈનાન્સ ઓફિસર | 01 |
| લાઇબ્રરીયન | 01 |
| ડેપ્યુટી રજિસ્ટ્રાર | 01 |
| ઈન્ટરનલ ઓડિટ ઓફિસર | 01 |
| આસિસ્ટન્ટ લાઇબ્રરીયન | 06 |
| આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર | 02 |
| સેકશન ઓફિસર | 04 |
| આસિસ્ટન્ટ | 05 |
| અપર ડિવિઝન ક્લાર્ક | 29 |
| લોઅર ડિવિઝન ક્લાર્ક | 99 |
| મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ | 405 |
| પ્રોફેશનલ આસિસ્ટન્ટ | 05 |
| સેમી પ્રોફેશનલ આસિસ્ટન્ટ | 04 |
| લાઇબ્રરી આસિસ્ટન્ટ | 01 |
| લાઇબ્રરી અટેન્ડન્ટ | 30 |
| લેબોરેટોરી આસિસ્ટન્ટ | 16 |
| લાઇબ્રરી અટેન્ડન્ટ | 45 |
| આસિસ્ટન્ટ એન્જીનીયર | 02 |
| જુનિયર એન્જીનીયર | 10 |
| પ્રાઇવેટ સેક્રેટરી | 07 |
| પર્સનલ આસિસ્ટન્ટ | 08 |
| સ્ટેનોગ્રાફર | 02 |
| સિનિયર ટેક્નિકલ ઓફિસર | 02 |
| ટેક્નિકલ આસિસ્ટન્ટ | 17 |
| સિક્યુરીટી ઇન્સ્પેક્ટર | 01 |
| સિનિયર સિસ્ટમ એનાલિસ્ટ | 01 |
| સિસ્ટમ પ્રોગ્રામર | 03 |
લાયકાત:
મિત્રો, વિશ્વ ભારતી ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ
વિશ્વ ભારતી યુનિવર્સિટીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને કેટલોપગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
| પોસ્ટનું નામ | પગારધોરણ |
| રજીસ્ટ્રાર | રૂપિયા 37,400 થી 67,000 |
| ફાઈનાન્સ ઓફિસર | રૂપિયા 37,400 થી 67,000 |
| લાઇબ્રરીયન | રૂપિયા 37,400 થી 67,000 |
| ડેપ્યુટી રજિસ્ટ્રાર | રૂપિયા 15,600 થી 39,100 |
| ઈન્ટરનલ ઓડિટ ઓફિસર | રૂપિયા 15,600 થી 39,100 |
| આસિસ્ટન્ટ લાઇબ્રરીયન | રૂપિયા 15,600 થી 39,100 |
| આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર | રૂપિયા 5,200 થી 20,200 |
| સેકશન ઓફિસર | રૂપિયા 9,300 થી 34,800 |
| આસિસ્ટન્ટ | રૂપિયા 9,300 થી 34,800 |
| અપર ડિવિઝન ક્લાર્ક | રૂપિયા 5,200 થી 20,200 |
| લોઅર ડિવિઝન ક્લાર્ક | રૂપિયા 5,200 થી 20,200 |
| મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ | રૂપિયા 5,200 થી 20,200 |
| પ્રોફેશનલ આસિસ્ટન્ટ | રૂપિયા 9,300 થી 34,800 |
| સેમી પ્રોફેશનલ આસિસ્ટન્ટ | રૂપિયા 5,200 થી 20,200 |
| લાઇબ્રરી આસિસ્ટન્ટ | રૂપિયા 5,200 થી 20,200 |
| લાઇબ્રરી અટેન્ડન્ટ | રૂપિયા 5,200 થી 20,200 |
| લેબોરેટોરી આસિસ્ટન્ટ | રૂપિયા 5,200 થી 20,200 |
| લાઇબ્રરી અટેન્ડન્ટ | રૂપિયા 5,200 થી 20,200 |
| આસિસ્ટન્ટ એન્જીનીયર | રૂપિયા 9,300 થી 34,800 |
| જુનિયર એન્જીનીયર | રૂપિયા 9,300 થી 34,800 |
| પ્રાઇવેટ સેક્રેટરી | રૂપિયા 9,300 થી 34,800 |
| પર્સનલ આસિસ્ટન્ટ | રૂપિયા 9,300 થી 34,800 |
| સ્ટેનોગ્રાફર | રૂપિયા 5,200 થી 20,200 |
| સિનિયર ટેક્નિકલ ઓફિસર | રૂપિયા 5,200 થી 20,200 |
| ટેક્નિકલ આસિસ્ટન્ટ | રૂપિયા 5,200 થી 20,200 |
| સિક્યુરીટી ઇન્સ્પેક્ટર | રૂપિયા 5,200 થી 20,200 |
| સિનિયર સિસ્ટમ એનાલિસ્ટ | રૂપિયા 15,600 થી 39,100 |
| સિસ્ટમ પ્રોગ્રામર | રૂપિયા 15,600 થી 39,100 |
પસંદગી પ્રક્રિયા:
ઓનલાઇન અરજી કર્યા બાદ તમને સ્કિલ ટેસ્ટ અથવા લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે ત્યારબાદ તેમની પસંદગી કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે વિશ્વ ભારતીની સત્તાવાર વેબસાઈટ https://www.visvabharati.ac.in/ પર જઈ Career સેકશન માં જાઓ.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
- વ્હાલી દીકરી યોજના 2023| આ યોજનાનું ફોર્મ અહીંથી ભરો
- Gujarat Forest Department Driver Recruitment 2023: ગુજરાત વન વિભાગમા અલગ અલગ જગ્યા પર ભરતી
- Rojgar Bharti Mela 2023: રોજગાર ભરતી મેળામાં 450 જગ્યા પર ભરતી
- નવું રેશનકાર્ડ મેળવવા માટે અરજી કઈ રીતે કરવી?
અરજી કરવા માટે જરૂરી લિંક:
| નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
| અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મહત્વની તારીખ:
મિત્રો આ ભરતીની નોટિફિકેશન વિશ્વ યુનિવર્સિટી દ્વારા 17 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 17 એપ્રિલ 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 16 મે 2023
FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતી નું નામ શું છે?
આ ભરતી વિશ્વ ભારતી યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવી છે.
આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?
આ ભરતીની છેલ્લી તારીખ 16 મે 2023 છે.
