Aadhar દ્વારા પણ ધરે બેઠા પૈસા ઉપાડી શકશો,નહી ખાવા પડે બેંક ના ધકકા!UIDAI આપી રહી છે આ સુવિધા

જો તમે આધાર દ્વારા પોતાના ખાતામાંથી પૈસા કાઢવા માંગો છો. તો સરળતાથી એક અગુઠાના માધ્યમથી સરળતાથી પૈસા કાઢી શકો છો.UIDAI આધાર દ્વારા ડિજીટલ પેમેન્ટ સિસ્ટમની સુવિધા આપી રહી છે. આધાર- આધારિત ચુકવણી એક પ્રકારનું ડિજીટલ પેમેન્ટ સિસ્ટમ છે. જે પૈસા કાઢવા માટે આધાર બાયોટ્રિક વેરિફિકેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે. એટલે કે બાયોમેટ્રિક ડીવાઈસમા ફિંગર પ્રિન્ટ સ્કેન કરવાં ઓનલાઈન પેમેન્ટ કરવામા આવે છે. તેથી તમારે બેંક જવાની જરૂર પડશે નહી.

આધાર- આધારિત ચુકવણી એક પ્રકારનું ડિજીટલ પેમેન્ટ સિસ્ટમ છે. જે પૈસા કાઢવા માટે આધાર બાયોટ્રીક વેરિફિકેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે. વાચો કઈ રીતે લઈ શકાય લાભ

આધાર UIDAI દ્વારા જાહેર 12 આકડાની વિશિષ્ટ ઓળખ સંખ્યા છે. AePS સિસ્ટમ લેણદેણની સુવિધા માટે આધાર સર્ટિફિકેશનનો ઉપયોગ કરે છે. આ યુનિફાઇટ પેમેન્ટ (UPI) પ્લેટફોર્મ પર આધારીત છે. ઉલ્લેખનીય છે કે, AePS બેંકની લીડરશીપવાળા અને NPCI દ્વાર વિકસિત એક મોર્ડન છે. આ આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરીને કોઈપણ બેંકના અધિકૃત વ્યવસાય પ્રતિનિધીના માધ્યમ દ્વારા માઈક્રો એટીએમ/કિયોસ્ક /મોબાઈલ ડીવાઈસ પર ઓનલાઇન લેણદેણની અનુમતિ આપે છે.

AePS હેથળ ઉપલબ્ધ છે આ સેવાઓ જેમાં રોકડ ઉપાડ, રોકડ જમાં, બેલેન્સ પૂછપરછ, આધાર થી આધાર ફડ ટ્રાન્સફર અને ચુકવણી લેણદેણ જેવી સેવાઓ ઉપલબ્ધ છે

એનપીસીઆઈના આધાર થી જોડાયેલા દરેક ખતાધારકો માટે એક પ્રમાણીકરણ ગેટવેની પરમિશન આપી આધાર દ્વાર પેમેન્ટ કરવાની પદ્ધતિને ડિઝાઇન કરે છે

એઇપીએસ સેવાનો પઉપયોગ તે લોકો કરી શકે છે. જે આધાર સંખ્યા બેંક ખાતા સાથે જોડાયેલ છે

અધિકૃત બેંક સાથે AEBA સેટ કરવા અને AePS સેવાઓ નો આનંદ માણવા માટે ગ્રાહકો પાસે માન્ય આધાર નબર હોવો જરુરી છે.

બેંકિંગ લેણદેણ જેવું બેલેન્સ પૂછપરછ, રોકડ ઉપાડની માહિતી એઈપીએસ માધ્યમથી લઈ શકાય છે.

AePS લેણદેણ માટે જરૂરી દસ્તાવેજોમા આધારકાર્ડ નબર, બેંકનું નામ, લેણદેણ નો પ્રકાર (જો જરૂરી હોય તો) અને તેમની નોંધણી દરમિયાન બાયોમેટ્રિક કેપ્ચર.

ઓનલાઇન સિસ્ટમ નો લાભ આ પ્રકારે છે. ગ્રાહકો કોઈ પણ બેંક શાખાની મુલાકાત લીધા વગર, કાર્ડ કે પિન/પાસવર્ડ યાદ રાખ્યા વિના તેમના ઘેર બેઠા બેઠા બેંકિંગ વ્યવહારોનો લાભ લઈ શકે છે. અને બેંકિંગ લેવડદેવડ કરી શકે છે (2) તે વેપારીને વસ્તુઓ અને સેવાઓની ખરીદી માટે ગ્રાહકોના આધાર નબર/વર્ચ્યુઅલ ID અને બાયોમેટ્રિકસ મેળવવાની મંજુરી આપીને વેપારી વ્યવહારોને પણ સક્ષમ બનાવી શકે છે.(3) ગ્રાહકો જે બેંક મા તેમનું ખાતું રાખે છે. તેની સાથે વિવાદ/ફરીયાદ કરી શકે છે. તે NPCI ની વિવાદ વ્યવસ્થાપન પ્રણાલી દ્વારા તેને સંબધિત બેંકને ફોરવર્ડ કરે છે.( 4 ) આધાર કાર્ડ સાથે રાખવું ફરજિયાત નથી, પરતું ટ્રાન્જેક્શન પૂર્ણ કરવા માટે તમારો આધાર નબર તમારા બેંક ખાતા સાથે લીંક કરવો ખૂબ જ જરૂરી છે.

આ માહિતી પણ તમારે વાચવી જોઇએ

Leave a Comment