Free Silai machine Yojana 2024: આ યોજનામાં કેટલી સહાય મળશે

Free Silai machine Yojana 2023: શું તમે ફ્રી સિલાઇ મશીન યોજના શોધી રહ્યા છો. તો તમારા માટે અમે ફ્રી સિલાઇ મશીન યોજનાની માહીતી આ પોસ્ટ દ્વારા તમને આપીશુ.ફ્રી સિલાઈ મશીન યોજના નો લાભ કોને મળશે. કેવી રીતે લાભ મેળવી શકાશે. કયાં કયાં ડોક્યુમેન્ટ જરૂર પડશે અને આ યોજનામાં કેટલી સહાય મળશે. તેની બધી માહીતી આ લેખ દ્વારા તમને જાણવામાં આવશે. આ લેખ ને અંત સુધી વચજો.

Free Silai machine Yojana 2024

યોજનાનું નામમાનવ ગરીમા યોજના
વિભાગનુ નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લાભાર્થીગુજરાતની ગરીબ અને મજૂર મહિલાઓ
રાજ્યગુજરાત
અરજી પ્રક્રિયાઑનલાઇન
મળવપાત્ર લાભફ્રી સિલાઇ મશીન
ઉદ્દેશ્યમહિલાઓને આત્મનિર્ભર બનાવા
સત્તાવાર વેબસાઇટe-kutir.gujarat.gov.in

ફ્રી સિલાઇ મશીન સહાય યોજના:

ગુજરાત શ્રમ વિભાગ દ્વારા ફ્રી સિલાઇ મશીન યોજના ચાલુ કરવામાં આવી હતી. આ યોજના દ્વારા શ્રમ વિભાગમાં નોંધાયેલ ને સિલાઇ મશીન ખરીદવા માટે 3500 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે , મહિલા લાભાર્થીએ શ્રમ વિભાગ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ પર જઇને અરજી કરવાની રહેશે. માત્ર BOCW રજિસ્ટર્ડ કે જેઓ ઓછામાં ઓછી 1 વર્ષની સભ્યપદ ધરાવે છે. તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે

ફ્રી સિલાઇ મશીન પાત્રતા:

યોજનાનો લાભ મેળવવા માટે કુટીર અને ગ્રામધોત, ગુજરાત રાજ્ય દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરી છે.નીચે મુજબ છે

  • આ યોજનાનો લાભ લેવા માટે મહિલાઓની ઉંમર 16 થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ
  • અરજદારની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારમાં 1,20,000 અને સહેરી વિસ્તારમાં રહેતો હોય તો 1,50,000 રૂપિયા હોવી જોઈએ
  • આ યોજનાનો લાભ દેશની આર્થિક રીતે નબળી મહિલાઓને જ મળશે
  • આ યોજનામાં વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ લાભ મેળવી શકે છે

ફ્રી સિલાઇ મશીન યોજનાથી મળતા લાભ:

  • આ યોજનાનો લાભ દેશની શ્રમિક મહિલાઓને અપવામાં આવશે
  • આ યોજના દ્વારા દેશની મહિલાઓને ફ્રી સિલાઇ મશીન આપવામાં આવશે
  • મફત સિલાઇ મશીન મેળવીને મહિલાઓ ઘરે બેઠા સારી કમાણી કરી શકે છે
  • આ યોજના દ્વારા દેશની ગરીબ મહિલાઓને રોજગારીની તક પૂરી પાડવામાં આવી છે
  • આ યોજનામાં ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે
  • આ યોજના દ્વારા મહિલાઓને આત્મનિર્ભર અને સશકત બનાવા માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે

સિલાઇ મશીન યોજના માટે રાજ્યોના નામ:

આ યોજના આ રાજ્યોમાં ચાલુ કરવામા આવી છે તે નીચે મુજબ છે

  • ગુજરાત
  • મહારાષ્ટ્ર
  • હરિયાણા
  • ઉત્તર પ્રદેશ
  • બિહાર
  • કર્ણાટક
  • રાજસ્થાન
  • મધ્યપ્રેદેશ
  • છત્તીસગઢ
  • થોડા સમય પછી આ યોજના બધા રાજ્યમાં લાગુ કરવામા આવશે

આ યોજના હેઠળ કઈ જ્ઞાતિના લોકોને લાભ મળશે :

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ , વિચરતી અને વિમુક્ત જાતિના ઈસમોને તેઓનું જીવન ગરીમા પૂર્ણ (BPL) રીતે જીવી શકે છે અને જાતેજ નાના વ્યવસાયમાં સ્વરોજગારી મેળવી આર્થીક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલ માં આવી

આ યોજનાઓ લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

ફ્રી સિલાઇ મશીન યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • જન્મ પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર
  • આવકનો દાખલો
  • અભ્યાસના પુરાવા
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
  • વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
  • જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
  • જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર

આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ

ફ્રી સિલાઇ મશીન યોજના માટે અરજી ફોર્મ ભરવા માટેની માહીતી:

  • મફત સિલાઈ મશીન યોજના માટેનું અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરી લો.
  • આ ફોર્મ ડાઉનલોડ કરી લીધા પછી તેમાં જરૂરી માહિતી સાચી ધ્યાનથી ભરી લો.
  • માગ્યા પ્રમાણેના દરેક પુરાવા તેની પાછળ ઝેરોક્ષ કોપી લગાવવી.
  • ફોર્મ ઉપર પાસપોર્ટ સાઇઝ ફોટો ચોટાડી સંબંધિત ઓફિસમાં જઇને ફોર્મ જે તે વિભાગમાં જમા કરાવવું.

મહત્વપૂર્ણ લીંક:

અરજી ફોર્મઅહી ક્લીક કરો
માનવ કલ્યાણ યોજના 2024 માટેનું ફોર્મ (ઓનલાઇન)અહી ક્લીક કરો
સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટ ડાઉનલોડ કરવાઅહી ક્લીક કરો
ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લીક કરો

 

FAQs: આ યોજના વિશે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો અને તેના જવાબો 

મફત સિલાઇ મશીન યોજના માટે ઉમર મર્યાદા કેટલી છે?

20 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ

મફત સિલાઇ મશીન યોજના માટે ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું?

ઉપર આપેલી લીંક દ્વારા તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.

ફ્રી સિલાઇ મશીન યોજના ફોર્મ કઈ રીતે ભરવું?

ઉપર આપેલી લીંક દ્વારા તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.ફોર્મમા જરૂરી માહીતી ભરી નજીકના જીલ્લા કલ્યાણ ઓફિસમાં જમાં કરવો.

Leave a Comment