Mahila Vidhyalaya Mandal Surat Recruitment 2023: મહિલા વિદ્યાલય મંડળ સુરતમા અલગ અલગ જગ્યા પર સીધી ભરતી

Mahila Vidhyalaya Mandal Surat Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈ ને નોકરીની જરૂર છે. તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે મહિલા વિદ્યાલય મંડળ સુરતમા અલગ અલગ જગ્યા પર સીધી ભરતી આવી ગઈ છે. તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાચજો અને જે વ્યક્તિને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ લેખ શેર કરજો

Mahila Vidhyalaya Mandal Surat Recruitment 2023

પોસ્ટનું નામઅલગ અલગ
સંસ્થાનું નામમહિલા વિદ્યાલય મંડળ
સ્થળસુરત,ગુજરાત
નોટીફિકેશન તારીખ2 મે 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ2 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ6 મે 2023
ઓફીશ્યલ વેબસાઈટ લીંકhttp://www.mahilavidhyalaya.org/

પોસ્ટનું નામ

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ મહિલા વિદ્યાલય મંડળ દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે.જે નીચે મુજબ છે

  • ક્લાર્ક
  • સેવક
  • શિક્ષક
  • કમ્પ્યુટર શિક્ષિકા
  • સેન્ટ્રલ ઓફિસ એકાઉન્ટન્ટ ક્લાર્ક

લાયકાત

મીત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે. જે તમે નીચે આપેલી લીંકની મદદથી જોઈ શકો છો

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી અરજી કર્યા બાદ મેરીટ અથવા ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે

પગારધોરણ

મહિલા વિદ્યાલય મંડળ આ ભરતીમાં સિલેક્ટ થયા બાદ તમને કેટલો પગાર ચૂકાવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ મહિલા આપવામાં આવી નથી

અરજી કરવા માટે જરૂરી પુરાવા

અરજી કરવા માટે જરૂરી પુરાવા નીચે મુજબ છે

  • માર્કશીટ
  • ફોટો
  • આધારકાર્ડ
  • ડીગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • અન્ય

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • આ ભરતીમાં તમારે ઑનલાઇન અથવા ઓફલાઈન બન્ને રીતે જાહેરાત પબલીશ થયા ના પાચ દિવસની અંદર અરજી કરવાની રહેશે
  • ઓનલાઇન અરજી કરવા માટે ઇમેઇલ આઈડીmahilavidhyalayagmailcom છે
  • ઓફ્લાઈન અરજી કરવા માટે સરનામું કન્યાશાળા, ગ્રાઉન્ડ ફ્લોર, ગોપીપુર, ખપાટીયા ચકલા,સુરત છે
  • ભરતીની તમમા માહીતી જાણવા તમે હેલ્પલાઇન નંબર 0261-2599595 પર સંપર્ક કરી શકો છો

આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત માટેઅહી ક્લીક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

મહત્વની તારીખ

મીત્રો આ ભરતીની નોટીફિકેશન મહિલા વિદ્યાલય મંડળ દ્વારા 2 મે 2023 નાં રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ: 2 મે 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 6 મે 2023

FAQs: આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીની નામ શું છે?

આ ભરતી મહિલા વિધાયક મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે

આ ભરતીનુ ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે?

આ ભરતીનું ફોર્મ ભરવાની અંતિમ તારીખ 6 મે 2023 છે.

Leave a Comment