GSPC LNG Gandhinagar Recruitment: ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કૉર્પોરેશન ગાંધીનગરમાં ભરતી

GSPC Recruitment 2023: શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કૉર્પોરેશન ગાંધીનગરમાં અલગ અલગ જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂર હોય તેમને આ લેખ શેર કરજો

GSPC LNG Gandhinagar Bharti 

પોસ્ટનું નામ અલગ અલગ
સંસ્થાનું નામ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ
નોકરી સ્થળ ગાંધીનગર, ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
નોટીફિકેશન તારીખ 31 મે 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 31 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 જૂન 2023
સત્તાવાર વેબસાઇટ લીંક https://gspcgroup.com/

પોસ્ટનું નામ

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કૉર્પોરેશન ગાંધીનગર દ્વારા

  • શિફ્ટ મેનેજર
  • શિફ્ટ એન્જીનીયર
  • શિફ્ટ ઓપરેટર
  • શિફ્ટ ઓફિસર તથા ઓફિસર
  • મેનેજર

લાયકાત

આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે. જે તમે નીચે આપેલી જાહેરાતમાં જોઈ શકો છો

પસંદગી પ્રક્રિયા

જીએસપીસી એલએનજી ગાંધીનગરની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ કે અન્ય કોઈ માધ્યમ ના આધારે પણ પસંદગી કરી શકે છે.

ખાલી જગ્યા

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની આ ભરતીમાં

  • શિફ્ટ મેનેજર(02)
  • શિફ્ટ એન્જીનીયર(11)
  • શિફ્ટ ઓપરેટર(01)
  • શિફ્ટ ઓફિસર(02)
  • મેનેજર(01)
  • ઓફિસર(02)

પગારધોરણ

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે GSPC LNG ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ https://gspcgroup.com/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે

આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ 

Vidhva Sahay Yojana Gujarat Online Application: ગુજરાત વિધવા સહાય યોજના

Children’s University Gandhinagar Recruitment:ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરમાં 07 પાસ માટે ડ્રાઈવર,પટાવાળા,ક્લાર્ક તથા અન્ય પદ પર ભરતી,પગાર ₹40,000 સુધી 

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઘ્વારા 31 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:- 31 મે 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- 20 જૂન 2023

FAQs: આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીનું નોકરી સ્થળ કયું છે?

આ ભરતીનું નોકરી સ્થળ ગાંધીનગર,ગુજરાત છે

આ ભરતીમાં કુલ કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવી છે?

આ ભરતીમાં કુલ 19 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવી છે.

આ ભરતીમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે?

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 જૂન 2023 છે.

Leave a Comment