Gujarat Fisheries Department Recruitment 2023: ગુજરાત મત્સ્ય ઉદ્યોગ ખાતામાં ગાર્ડ (ચોકીદાર) ની જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી

Gujarat Fisheries Department Recruitment 2023: ગુજરાત મત્સ્ય ઉદ્યોગ ખાતામાં ગાર્ડ (ચોકીદાર) ની જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી: ગુજરાત મત્સ્ય ઉદ્યોગ ખાતામાં ગાર્ડ ની જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Gujarat Fisheries Department Recruitment 2023

સંસ્થાનું નામ ગુજરાત મત્સ્ય ઉદ્યોગ ખાતું
પોસ્ટનું નામ ગાર્ડ (ચોકીદાર)
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 03 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 03 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://fisheries.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત મત્સ્ય ઉદ્યોગ ખાતું દ્વારા ફિશરીઝ ગાર્ડ એટલે કે ચોકીદારની જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા:

ગુજરાત મત્સ્ય ઉદ્યોગ ખાતામાં ફિશરીઝ ગાર્ડ (ચોકીદાર) ની કુલ 06 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત:

ગુજરાત મત્સ્ય ઉદ્યોગ વિભાગની આ ભરતીમાં શેક્ષણિક લાયકાત 10 પાસ છે તથા અન્ય પણ ઘણી લાયકાત છે જે તમે જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.

પગારધોરણ

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને ગુજરાત ફિશરીઝ ડીપાર્ટમેન્ટ દ્વારા માસિક રૂપિયા 9,000 ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી કરવા ઇચ્છુક ઉમેદવારે ઓફલાઈન પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે જેનું સરનામું: મત્સ્યઉદ્યોગ નિયામકની કચેરી, બહુમાળી ભવન, એ-બ્લોક, બીજોમાળ, નાનપુરા, સુરત – 395001 છે.
  • અરજીમાં તમારે તમારા પુરાવાઓ જેવા કે સાદા કાગળમાં અરજદારનું પૂરું નામ તથા સરનામુ અને જન્મ તારીખ (આધારકાર્ડ), માર્કશીટ, અનુભવનું સર્ટિફિકેટ, ફોટો, લિવિંગ સર્ટિફિકેટ અન્ય જરૂરી પુરાવાઓની ઝેરોક્ષ કોપી મોકલવાની રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ : 3 મે 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 13 મે 2023

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી ગુજરાત મત્સ્ય ઉદ્યોગ ખાતું દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીની છેલ્લી તારીખ 13 મે 2023 છે.

Leave a Comment