Panchamrut Dairy Recruitment 2023: પંચામૃત ડેરીમાં અલગ અલગ જગ્યા પર ભરતી

Panchamrut Dairy Recruitment 2023: નવી ભરતી તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે પંચામૃત ડેરીમાં ITI થી લઈ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી ડાયરેક્ટ નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Panchamrut Dairy Recruitment 2023

સંસ્થાનું નામ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમટેડ
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન તથા ઓફલાઈન
નોકરીનું સ્થળ ગોધરા તથા ઉજ્જૈન
નોટિફિકેશનની તારીખ 27 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 27 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 06 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://panchamrutdairy.org/

પોસ્ટનું નામ:

  • કેમિસ્ટ
  • ટેક્નિકલ ઓફિસર
  • ફિલ્ડ સુપરવાઈઝર
  • બોઈલર અટેન્ડન્ટ
  • રેફ્રેજરેશન ઓપરેટર
  • ફિટર
  • પ્લાન્ટ ઓપરેટર
  • વેલ્ડર
  • એકાઉન્ટન્ટ
  • રિસેપ્શનિસ્ટ
  • પર્સનલ આસિસ્ટન્ટ

કુલ ખાલી જગ્યા:

પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમટેડની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે કુલ કેટલી જગ્યા ખાલી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

લાયકાત:

મિત્રો, પંચામૃત ડેરીની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાતો અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

મિત્રો, આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી તેમના કોર્સમાં મેળવેલા ગુણ તથા અનુભવના આધારે અથવા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો કોઈ લેખિત પરીક્ષા અથવા પ્રેક્ટિકલ ટેસ્ટનું પણ આયોજન કરી શકે છે. સંસ્થા દ્વારા ઉમેદવારની પસંદગી કઈ રીતે કરવામાં આવશે તેની જાહેરાતમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી.

પગારધોરણ

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં માહિતી આપવામાં આવી નથી.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમે ઓફલાઈન અને ઓનલાઇન બંને માધ્યમથી અરજી કરી શકો છો.
  • ઓનલાઇન અરજી તમે ઇમેઇલ દ્વારા કરી શકો છો જે માટે ઇમેઇલ આઈડી admin1@panchamahalunion.coop છે.
  • ઓફલાઈન અરજી તમે પોસ્ટ અથવા કુરિયર દ્વારા કરી શકો છો જે માટે સરનામું – મેનેજીંગ ડાયરેક્ટર, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમટેડ, લુણાવાડા રોડ, PB નંબર 37 નજીક SRP કેમ્પસ ગોધરા – 389001 (ગુજરાત) છે. મિત્રો, તમારી અરજી 27 એપ્રિલ 2023 થી લઇ 10 દિવસની અંદર પહોંચી જવી જોઈએ.
  • અરજીમાં તમારે તમારા પુરાવાઓ જેવા કે નામ તથા સરનામુ અને જન્મ તારીખ (આધારકાર્ડ), માર્કશીટ તથા ડિગ્રી, અનુભવનું સર્ટિફિકેટ, અનુમાનિત વેતનની રકમ, છેલ્લી સેલરી સ્લીપ તથા અન્ય જરૂરી પુરાવાઓની ઝેરોક્ષ કૌપ્ય મોકલવાની રહેશે.

આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 27 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 06 મે 2023

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમટેડ દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ ભરતી નુ સ્થળ કયું છે?

આ ભરતી ગોધરા તથા ઉજ્જૈન માં છે.

આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીની છેલ્લી તારીખ 06 મે 2023 છે.

Leave a Comment