National Institute of Malaria Research Recruitment 2023:નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચમાં કુલ 61 જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
National Institute of Malaria Research Recruitment 2023:
પોસ્ટનુ નામ | અલગ અલગ |
પગારધોરણ | 16,000 થી 31,000 સુધી |
કુલ જગ્યા | કુલ 61 |
સંસ્થાનું નામ | નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 21 એપ્રિલ 2023 |
નોટીફિકેશ તારીખ | 3 એપ્રિલ 2023 |
ઓફિશિયલ વેબસાઈટની લીંક | https://nimr.org.in/ |
પોસ્ટનું નામ
નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ દ્વારા
- ડેટા એન્ટ્રી ઓપરેટર
- લોઅર ડીવીઝલન ક્લાર્ક
- પ્રોજેક્ટ આસીસ્ટન્ટ
- પ્રોજેક્ટ ટેકનીશ્યન
- સ્ટેટેસ્ટિકલ આસિસ્ટન્ટની
કુલ ખાલી જગ્યા:
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ કુલ જગ્યા 61 છે
- ડેટા એન્ટ્રી ઓપરેટર (01)
- લોઅર ડીવીઝલન ક્લાર્ક(02)
- પ્રોજેક્ટ આસીસ્ટન્ટ(06)
- પ્રોજેક્ટ ટેકનીશ્યન (50)
- સ્ટેટેસ્ટિકલ આસિસ્ટન્ટની(2)
પસંદગી પ્રક્રિયા
આ ભરતી પ્રક્રિયા 3 સ્ટેપમાં થશે. પહેલા સ્ટેપમા વોક-ઇન-ઇન્ટરવ્યૂ ત્યાર બાદ સિલેક્ટ થયેલા ઉમેદવારો સાથે પર્સનલ ડિસ્કશન કરવામાં આવશે અને ત્યાર બાદ તેમની લેખિત પરીક્ષા લેવામાં આવશે.
પગાર ધોરણ:
નોટીફિકેશન મા જણાવ્યા મુજબ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ દ્વારા
ડેટા એન્ટ્રી ઓપરેટર | 17,000 હજાર |
લોઅર ડીવીઝલન ક્લાર્ક | 16,000 હજાર |
પ્રોજેક્ટ આસીસ્ટન્ટ | 31,000 હજાર |
પ્રોજેક્ટ ટેકનીશ્યન | 18,000 હજાર |
સ્ટેટેસ્ટિકલ આસિસ્ટન્ટ | 31,000 હજાર |
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- ડીગ્રી
- કમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- સહી
- અન્ય
કઈ રીતે અરજી કરવી?
- સૌ પ્રથમ NIMR સંસ્થાની સતાવાર વેબસાઇટ https://nimr.org.in/ પર જઈને Notification સેક્શન માં જાઓ
- હવે Vacancyનાં ઓપ્શન પર ક્લીક કરો
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માગો છો તે પોસ્તનું ફોર્મ ડાઉનલોડ કરો
- હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી ફોર્મ ભરી દો તથા સાથે જરૂરી પુરાવા જોડી દો.
- હવે તમારે ઇન્ટરવ્યૂની તારીખે આ ફોર્મ સાથે ઇન્ટરવ્યૂના સ્થળે હાજર રહેવાનું રહેશે
આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ
- Civil Hospital Ahmedabad Recruitment 2023: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની 650 જગ્યા પર ભરતી
- Washing Machine Sahay Yojana: વોશિંગ મશીન સહાય યોજના
- HSC Science Result Declared 2023:ધોરણ 12 સાયન્સનું પરિણામ તારીખ જાહેર
- GSCPS Recruitment 2023: ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં પરીક્ષા વગર સીધી ભરતી
- Aadhaar Card Loan 2023: હવે આધારકાર્ડ પર મેળવો લોન
અરજી કરવા માટે જરૂરી લીંક:
અરજી કરવા માટે | અહી ક્લીક કરો |
સતાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મહત્વની તારીખ:
મિત્રો આ ભરતી ની નોટીફિકેશન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ દ્વારા 3 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 21 એપ્રિલ 2023 છે
FAQs: આ ભરતી ને લાગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતીનુ નામ શું છે?
આ ભરતીનું નામ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ છે
આ ભરતીની છેલ્લી તારીખ કઈ છે?
આ ભરતીની છેલ્લી તારીખ 21 એપ્રિલ 2023 છે